વિશ્વ ગુજરાતી સમાજ યુથ વીંગ દ્વારા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર માં સેવાભાવી વ્યક્તિને એવોર્ડ એનાયત કરાયા.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

પહેલી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ્ ના સભ્યો શ્રી( 1 ) બાબુભાઈ બી પટેલ ગુજરાત પ્રદેશ એડવાઈઝર કમિટી મેમ્બર ( 2 )રાજેશભાઈ પ્રજાપતિ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ભરૂચ જિલ્લો( 3 ) જયવીર સિંહ ઝાલા ભરૂચ( 4 ) નવીનભાઈ પ્રજાપતિ ભરૂચ જિલ્લા કારોબારી સભ્ય( 5 ) અંકુરભાઈ મહેતા ભરૂચ જિલ્લા કો કન્વીનર દ્વારા ગૌરવસારી ગુજરાતી 2023 તરીકે મહેશભાઈ જે પટેલ ચેરમેન શ્રી પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અવની ફાઉન્ડેશન અંકલેશ્વર ના માધ્યમથી મુખ્યત્વે શિક્ષણ તેમજ અન્ય ક્ષેત્રે ઉત્તમ રીતે સમાજસેવા કરનાર શ્રી મહેશભાઈ જે પટેલને અમો ગૌરવ પત્રથી સન્માનિત કરીને હર્ષની લાગણી અનુભવીએ છીએ આવનારા સમયમાં આ સંસ્થાના માધ્યમથી આપ શ્રી અન્ય ગુજરાતીઓને પણ મદદરૂપ બનો એવી અપેક્ષા રાખીએ છીએ જય ગુજરાત જય ભારત

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *