

કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
રફ,દાબુ,કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.બી.પટેલ હાયર સેકન્ડરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ધોરણ 10 માં પ્રથમ પંચાલ ધ્રુવ 90.50%, દ્વિતીય મરાઠે દિવ્યા 89.83 % , તૃતીય ભાવસાર કાવ્યા 89.59 %, સ્કૂલના પ્રિન્સિપલ મેડમ વૈશાલીબેન પરમાર, તથા સ્કૂલના શિક્ષકો તથા સ્કૂલનો સ્ટાફ તથા સ્કૂલના ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા .