






તા. ૩૦-૦૭-૨૦૨૩ ને રવિવારના રોજ એલ.કે.ગ્રીન પાર્ટી પ્લોટ, ખોરજ તથા શ્રી સહજાનંદ ગુરુકુળ, કોટેશ્વર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ, જે કાર્યક્રમમાં ૩૫ – ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર શહેર ભાજપા પ્રમુખશ્રી રુચિરભાઈ ભટ્ટ, ગાંધીનગર શહેર મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, શહેર ભાજપા મહામંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શહેર ઉપપ્રમુખશ્રી નીલેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, શહેર કિશાન મોરચા પ્રમુખશ્રી હર્ષદભાઈ પટેલ, શહેર કિશાન મોરચા ઉપપ્રમુખશ્રી ભાર્ગવભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, મહિલા મોરચા નયનાબેન ચાવડા, નંદિકાબેન પટેલ, વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટરશ્રીઓ માણેકજી ઠાકોર, ગીતાબેન પટેલ, સેજલબેન પરમાર, વોર્ડના પ્રમુખશ્રી અલ્પેશભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ ભવાનસિંહ વાઘેલા, ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી તેજસભાઇ આચાર્ય, વોર્ડ નં. ૧૧ ના મંત્રીશ્રીઓ સમીરભાઈ પટેલ, જયેશભાઈ પંચાલ, વોર્ડની મેઇન બોડીના હોદ્દેદારો, પીપલ્સ સર્વિસ ચેરીટેબલ ટ્રસ્ટ, ઝુંડાલના પ્રેસીડેન્ટ સંયુક્તાબેન, તથા કાર્યકર્તા મિત્રોએ સમયસર ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ સૌનો ખુબ ખુબ આભાર…