અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેઘરજની નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેઘરજ નગર ની વર્ષ 2023-24 ની નગર કારોબારી ની ઘોષણા કરવામાં આવી. જેમાં અરવલ્લી જિલ્લા સંયોજક ધ્રુવભાઈ પંચાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નગર મંત્રી તરીકે દક્ષભાઇ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી. નૂતન જવાબદારી મળવા બદલ કાર્યકર્તાઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *