કુકાવાવ તાલુકા ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

કુકાવાવ તાલુકા ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયને કુકાવાવ દેવળ ખાતે જન્મ જયંતી નો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા યુવા ભાજપ પ્રમુખ નીલેશભાઈ સાવલીયા કિશોરભાઈ ગોસાઈ યોગેશભાઈ દવે પીડી ત્રિવેદી રજની પટેલ બાવભાઈ રાજગોર ભીમજીભાઇ દવે
વંદે માતરમ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *