


“મારી માટી, મારો દેશ”
તા – 10/10/2023 ના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય પ્રેમ જાગૃત કરવાના આશયથી મારી “માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત “અમૃત કળશ યાત્રા” હિંમતનગર વિધાનસભામાં પ્રવાસ કાર્યક્રમ આયોજિત થયો.જેમ આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કનુભાઈ પટેલ , જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેમપુર ગામથી આયોજન થયું.
જે અંતર્ગત હિંમતનગર વિધાનસભાના જનપ્રેમી , જનતાના હૃદય સમ્રાટ અને સેવાભાવી માન. ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલા સાહેબની આગેવાની માં સંગઠન પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન, તાલુકા મહામંત્રી ભવરસિંહ, તા. પ ઉ.પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ, ન્યાય સમિતિના ચેરમેનશ્રી પાર્થ ભાઈ પરમાર ,કિસાન મોરચા પ્રમુખશ્રી જયેશભાઈ પટેલ ,શ્રી ભગાભાઇ પરમાર , તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન, લઘુમતી મોરચા પ્રમુખ શ્રી હકીમજી કડિયા તાલુકા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગામના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં આજનો આ કાર્યક્રમ ખુબજ દીપી ઉઠ્યો.
જેમાં નીચે મુજબના ગામોમાં પ્રવાસ કરવામાં આવ્યો.
સવારથી….
1.પ્રેમપુર.
2.રંગપુર.
3.કડોલી.
4.દેધરોટા.
5.દેરોલ
આ કાર્યક્રમમાં માનવ મેદની ઉમટી પડી , પ્રજામાં દેશ પ્રેમ અને રાષ્ટ્રીયતા દર્શન થયા.