આણંદ સ્થિત વિશ્રુત પાર્ક યુવક મંડળ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ માં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ એ માતાજીના દર્શન કરી આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આણંદ સ્થિત વિશ્રુત પાર્ક યુવક મંડળ દ્વારા આયોજિત શેરી ગરબા મહોત્સવ માં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ અને આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી જીગ્નેશભાઇ પટેલે ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સાથે મોટી સંખ્યમાં ભાવિકભક્તો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *