ધરમપુર ખાતે વલસાડ જીલ્લા માં “મેરી મીટ્ટી મેરા દેશ” અંતઁગત કળશ યાત્રાનું કાયઁક્રમનું આયોજન કરવામા આવ્યુ

ધરમપુર ખાતે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા જી ની વિશેષ ઉપસ્થિતી માં તાલુકાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેતનભાઈ વાઢુ દ્રારા “મેરી મીટ્ટી મેરા દેશ” અંતઁગત કળશ યાત્રાનું કાયઁક્રમનું આયોજન કરવામા આવ્યુ હતું,
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા તાલુકા વિકાસ અધિકારી હાથિવાળા સાહેબ ધરમપુર તાલુકા પોલીસ સબઇન્સ્પેક્ટર સાહેબ ભારતીય જનતા પાર્ટી સંગઠનના પદાધિકારીઓ જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના અધિકારીગણ હાજર રહ્યા..

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM