ઉજ્જૈન નિવાસી સંત ઉમાકાંત જી મહારાજ ના વિવિધ સેવા કર્યો અર્થે આપણાં ડાંગ જિલ્લાના ભુસદા નદીના કાંઠે વસતા કોટવાળીયા સમાજ ના પરિવારો ને તેમજ આહવા નગર ને અડીને આવેલા સુંદા, કાસવદહાડ ગામે હાલ શિયાળાની ઋતુમાં ઠંડી થી રક્ષણ અપાવવા આપણાં જરૂરતમંદ પરિવારો ને ધાબળા વિતરણ કરવામાં આવ્યાં. સામાજિક કાર્યકર પ્રવીણભાઈ આહીરે મહેન્દ્રભાઈ કાર્યકર એ માનવતા મહેકાવી….
રિપોર્ટ=અમરનાથ જગતાપ, ડાંગ

