શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ દ્વારા સંચાલિત સારંગપુર સ્થિત શ્રી કસ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલ 175 શતામૃત મહોત્સવ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહી મહોત્સવનો લાહવો લીધો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ દ્વારા સંચાલિત સારંગપુર સ્થિત શ્રી કસ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલ 175 શતામૃત મહોત્સવ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે ઉપસ્થિત રહી શ્રી હનુમાનજી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. આ સાથે મંદિરના પૂજ્ય શ્રી હરિપ્રકાશજી સ્વામીના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી સાથે સાંસદશ્રીએ ઉપસ્થિત રહી મહોત્સવનો લાહવો લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *