‘મેરી કહાની, મેરી જુબાની : જિલ્લો ડાંગ’

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

મારું નામ જયુભાઇ ચોધરી છે. હું ડાંગ જિલ્લાના આહવા તાલુકાના જામલાપાડા ગામનો રહેવાસી છું. એક દિવસ મને અણધારી રીતે ગંભીર રોડ અકસ્માત નડ્યો હતો. જેમા મારા બંન્ને પગ ગંભીર રીતના ઘાયલ થયા હતા. મારા પગની સારવાર અર્થે તાત્કાલિક ઘોરણે હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. મારા ઘરની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી હોસ્પિટલનો ખર્ચ કાઠવો મુશ્કેલ બન્યો હતો. પંરતુ મારી પાસે આયુષ્માન ભારત પીએમજન આરોગ્ય યોજના હેેઠળનો પી.એમ.વાય.જે.એ.વાય કાર્ડ હોવાથી હોસ્પિટમા ઓપરેશન સફળ બન્યુ. ઉંપરાત હોસ્પિટલમા મફત સારવાર મળી હતી. જે માટે હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરૂ છુ. આપ આ યોજનાનો લાભ લઈ શકો છો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *