જલારામબાપાની જન્મજયંતિ નિમિતે લુણા ગામે 152-ઝગડીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા હાજર રહીને જલારામબાપાના દર્શન કરી આશીર્વાદ લીધા

જલારામબાપાની જન્મજયંતિ નિમિતે લુણા ગામે 152-ઝગડીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા જી હાજર રહીને જલારામબાપાના દર્શન કરી આશીર્વાદ લીધા મોખડી ગામે જલારામબાપાની જન્મજયંતિ નિમિતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું ત્યાં હાજરી આપી ત્યારે વાલિયા તાલુકાના પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી, તાલુકા/જિલ્લાના પંચાયત નાં સભ્ય શ્રી અલ્પેશભાઈ વસાવા,કાર્યકર્તાઓ તથાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *