
ઝઘડિયા તાલુકા એ.પી.એમ.સી ઉમલ્લા ખાતે કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત 152 ઝઘડિયા વિધાનસભા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા તથા માજી ઝઘડિયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી પ્રકાશભાઇ દેસાઈ અધ્યક્ષતામાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત નીચે મુજબના આકર્ષણો
1.કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન
2.પશુ આરોગ્ય કેમ્પ
3.સરદાર પટેલ કૃષિ સંશોધન/બેસ્ટ આત્મા ફારમર્સ એવોર્ડ વિતરણ
4.સેવાસેતુ તેમજ સહકારી પ્રવૃત્તિઓની રૂપરેખા કાર્યક્રમના ભાગરૂપે યોજવામાં આવ્યા.




આ કાર્યક્રમ ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વસાવા,તાલુકા વિકાસ અધિકારી શ્રી,મામલતદાર શ્રી,ઉપ શ્રીમતી સોનલબેન રાજ,ઝઘડિયા એ.પી.એમ.સી ચેરમેન શ્રી દિપકભાઈ પટેલ,ડિરેક્ટર ઓફ APMC ધર્મેન્દ્રસિંહ, નેત્રંગ તાલુકા સંગઠન પ્રભારી શ્રી રશ્મિકાંત પંડ્યા,ઝઘડિયા તાલુકા પંચાયત પક્ષના નેતા શ્રી ભાર્ગવભાઈ પટેલ,ઝઘડિયા તાલુકા પંચાયત સભ્ય શ્રી અજીતભાઈ વસાવા,ભુપેન્દ્રભાઈ વસાવા,ઠાકોરભાઈ વસાવા,સુનિતાબેન નરેન્દ્રભાઇ વસાવા,તલોદરા સરપંચ શ્રી વિઠ્ઠલભાઈ વસાવા,દુ.વાઘપુરા સરપંચ શ્રી મુકેશભાઈ વસાવા,ઉમલ્લા સરપંચ શ્રી દશરથભાઇ વસાવા,આગેવાનશ્રિઓ તથા યુવાનો હાજર