ઇટાદરા ખાતે નવીન પંચાયત ઘર તથા નવીન ટ્રેકટર અને ટ્રોલીનું શુભ ઉદ્‌ઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.-માનનીય માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ

માણસા તાલુકાના ઇટાદરા ખાત માણસા તાલુકાના ઇટાદરા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત વિવિધ યોજનાથી લાભાર્થીઓને વાકેફ કરાયા

ઇટાદરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ અમીરગઢ તાલુકાનાઇટાદરા ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માહભેર સ્વાગત કરાયું હતું. રથ દ્વારા ગામમાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓની માહિતી મેળવી હતી. મોદી સરકારની ગેરેંટી, આપણુ ભારત, વિકસિત ભારત. જનતા સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓને પહોંચાડવા અને તેની સાવર્ત્રિક જાગૃતિના પ્રસાર અર્થે માણસા તાલુકાના ઇટાદરા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે આર્ત્મનિભર અને વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી તેમજ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મળતા લાભોનું વિતરણ કર્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *