લાલપુરમાં બાર એસોસિએશનના બીજી વખત પ્રમુખ બનતા રોહિત કરંગીયા

જામનગર,જામનગર જિલ્લાના લાલપુરમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં સિનિયર વકીલોને માત આપીને યુવા એડવોકેટ રોહિત કરંગીયા વિજય બન્યા હતા. એકવાર ફરી તેમને બીજી વખત પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ જાહિદ જીવરાણી, સેક્રેટરી જી.જી ધવલ, ખજાનચી એ. પી આયડીને જવાબદારી સોંપવામાં આવી હતી. યુવા વકીલ રોહિતભાઈ ને લોકો તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *