



હાલમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સરકાર શ્રી ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ અનૅ ગામડાઑમા સફાઈ સહીત ની બાબતો નૅ ધ્યાનૅ ઉના નાં ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડૅ ઉના તથા ગીરગઢડા તાલુકા ની ઍક સંયુક્ત મીટીંગ નું આયોજન ઉના નગરપાલિકા ના ટાઉન હોલ ખાતે યૉજાયૅલ હતું.આ મીટીંગ માં ઉપસ્થિત બંને તાલુકા ના સરપંચ શ્રી ઑ, તાલુકા પંચાયત ના સદસ્યશ્રી ઑ તથા જિલ્લા પંચાયત ના સદસ્યશ્રી ઑ તથા બંને મંડળ નાં હૉદૅદારૉ નૅ સંબૉધતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડૅ જણાવ્યું હતું કે, સમાજ નાં દરૅક વર્ગ ના ઉત્થાન માટૅ સરકાર શ્રી ની ૨૦ થી વધુ લૉક કલ્યાણ કારી યૉજના ઑ હાલ કાર્યરત છે ત્યારે દરૅક હૉદૅદારૉ ઍ જાગૃત થય નૅ આ યૉજનાનૉ લાભ ગામડા ના છૅવાડા ના નાગરીકો સરળતાથી લય શકૅ તૅ માટૅ આપણૅ સૌ ઍ સક્રિય પ્રયાસો હાથ ધરવા પડશૅ તૅમણૅ ગામડામાં રૉડ પર બીન જરૂરી પાણી નાં વહૅવા પર નારાજગી વ્યક્ત કરી આવા પાણી થી ગામતળ ના રૉડ તૉ ખરાબ થાય જ છે પરંતુ ગંદકી ફૅલાવાથી લૉકૉમા રૉગચાળૉ ફૅલાવા ની વાત કરી આ બાબતે સરપંચશ્રી ઑ તથા આગૅવાનૉ ઍ ગંભીરતાપૂર્વક લય નૅ યૉગ્ય અનૅ ત્વરિત કાર્યવાહી કરવાની ની અપીલ કરી હતી, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન ના કાર્યકમૉ તથા કામગીરી માટે સૌ નૅ સક્રિય થવા હાકલ કરી હતી.આ મીટીંગ માં ઉના, ગીરગઢડા તાલુકા ના સરપંચ શ્રી, તાલુકા પંચાયત ના સદસ્યશ્રી ઑ, જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી ઑ અનૅ બંને સંગઠન ના હૉદૅદારૉ ની બહૉળી હાજરી હતી.મીટીગ પૂર્ણ થયાં બાદ ભૉજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યકમ નું સંચાલન ઉના નગરપાલિકા ના કારૉબારી સમિતિ ના ચૅરમૅન શ્રી ધીરુભાઈ છગ ઍ કર્યું હતું.શ્રી કાળુભાઇ રાઠોડ ધારાસભ્ય શ્રી તરીકે ચુંટાયા નૅ ઍક વર્ષે પૂર્ણ અનૅ ઍક વર્ષ નાં ટુંકા ગાળામાં જ ઉના તથા ગીરગઢડા તાલુકા માં કરૉડૉ રૂપિયા નાં વિકાસ કામો મંજૂર કરાવ્યાં છે ત્યારૅ આજની મીટીંગ માં ઉના તાલુકા ભાજપના પ્રમુખ શ્રી બાબુભાઇ ચૌહાણ તથા ગીરગઢડા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કાળુભાઇ રૂપાલા તૅમજ ઉના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઍભાભાઈ મકવાણા તથા ગીરગઢડા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ સાખટ દ્વારા ધારાસભ્ય શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું.ગીરગઢડા તાલુકા ના ઈટવાયા ગામ નાં સરપંચશ્રી કનુભાઈ ગરઘરીયા આજૅ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડૅ તૅઑ નું પુષપહાર થી સ્વાગત કરી ભાજપામાં આવકાર્યા હતા.આ પ્રસંગે જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ ડાભી જીલ્લા યુવા મૉરચા ના પ્રમુખ શ્રી હિતૅષભાઈ ઑઝા જીલ્લા પંચાયત ના કારૉબારી સમિતિ ના ચૅરમૅન શ્રી ડાયાભાઇ જાલૉન્ધ્રા, સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી લખનભાઇ બાભણીયા, શિક્ષણ સમિતિ ના ચૅરમૅન શ્રી પ્રકાશભાઈ ટાંક,આરૉગ્ય સમિતિ ના ચૅરમૅન શ્રી નરેશભાઈ ત્રાપસીયા,ઉના તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ઍભાભાઈ મકવાણા, ગીરગઢડા તાલુકા પંચાયત ના પ્રમુખ નાં પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ સાખટ વગૅરૅ આગૅવાનૉ ઉપસ્થિત રહ્યા હતા
