મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના શ્રી ભોડદર પે.સેન્ટર શાળાના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું.

કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોડદર ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત બાંધવામાં આવેલ શ્રી ભોડદર પે.સેન્ટર શાળાના નવીન બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું.

આ પ્રસંગે સાથે રાજ્યસભાના સંસદ સભ્યશ્રી રામભાઈ મોકરિયા,પોરબંદર લોકસભાના સંસદશ્રી રમેશભાઈ ધડુક,પોરબંદર જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી પરબતભાઇ પરમાર,કુતિયાણાના ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી,ડી ડી ઓ શ્રી, ટી ડી ઓ શ્રી,સરપંચ શ્રી,તથા અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *