મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે હોદ્દેદારશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે હંમેશા પાર્ટી માટે સમર્પિત ભાવથી કામ કરતા પોરબંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી રમેશભાઈ તથા જિલ્લાના અન્ય સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

ત્યારબાદ ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી બાબુભાઇ બોખરીયાના નિવાસ સ્થાને પણ શુભેચ્છા મુલાકાત લઈ પ્રવાસીઓના આકર્ષણ નું કેન્દ્ર એવા પોરબંદરના દરિયાકાંઠે કુદરતી સૌંદર્યમાં હળવાશની પળો માણી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *