મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની તેમની મુલાકાત દરમ્યાન ખાવડા જંક્શન પર સામાન્ય નાગરિક જેમ ચા ની લિજ્જત માણી હતી.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની તેમની મુલાકાત દરમ્યાન આજે ખાવડા જંક્શન પર સામાન્ય નાગરિક જેમ ચા ની લિજ્જત માણી હતી. મુખ્યમંત્રી શ્રી ગઇકાલ થી કચ્છ ની મુલાકાતે છે અને ત્યાં તેમણે ધોરડો ખાતે રણોત્સવ માં લાઈટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કરાવ્યો હતો તેમજ કચ્છ માં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રીન્યુ એબલ એનર્જી પાર્ક ની કામગીરી નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *