આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલની ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ ગાંધીનગર ખાતે ઉપપ્રમુખ તરીકે વરણી

રિપોર્ટ : બીના પટેલ

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ, ગાંધીનગર ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, માનદ મંત્રી, ખજાનચી, ઓડિટર, કન્વીનર સહિતના વિવિધ હોદ્દાઓ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ તરીકે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *