આણંદ જિલ્લા માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

સરકાર ની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોચાડવા તથા આ યોજના ઓ વિશે ની જાગરૂકતા જગાડવા ના શુભ ઉદ્દેશ થી આણંદ જિલ્લા ન પેટલાદ વિધાનસભા ના રામોલ ગામ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ, પેટલાદ વિધાનસભા ના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર ની વિભિન્ન કલ્યાણકારી યોજનાઓ ની જાણકારી આપી હતી. આ કાર્યક્રમ માં વાઓ તાલુકા પંચાયત પ્રમુખ રીંકુબેન પટેલ, જિલ્લા ઉપપ્રમુખ રાજુભાઇ પટેલ, મહામંત્રી અપૂર્વભાઈ પટેલ, તાલુકા અધ્યક્ષ કે કે પુરોહિત,મહામંત્રી મિલનભાઈ બારોટ,વસો તાલુકા પંચાયત સદસ્ય કંકુબેન સોલંકી, અરવિંદભાઈ ગોહિલ, કંજરી શહેર પ્રભારી મનોજભાઈ ત્રિવેદી, શાળા અધ્યક્ષ મહેશભાઈ ભોઇ, અધિકારી સમૂહ તથા ખુબ બહોળી સંખ્યા માં ગામ ના લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : બીના પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *