આણંદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ભાગવત કરાડજી ના અધ્યક્ષ સ્થાને સંયુકત મોરચા બેઠક યોજાઇ.

રિપોર્ટ : બીના પટેલ

આ બેઠકમાં જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ, લોકસભાના પ્રવાસ યોજના પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી જગતભાઈ પટેલ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, પુર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદીયા સહિત તમામ મોરચાના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *