વોર્ડ નં 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ ના વરદહસ્તે નવનિર્મિત શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ

વોર્ડ નં 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે નવનિર્મિત શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ 68 વિધાનસભા ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ ના વરદહસ્તે મેયર શ્રી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી તેમજ શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયા ની વિશેષ ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વોર્ડ ના કોર્પોરેટર શ્રીઓ, સંગઠનના હોદેદારો તેમજ વોર્ડ ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *