સંતરામપુર નવા સર્કીટ હાઉસ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ઐતિહાસિક વિજય પર સંતરામપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે શુભેચ્છા મુલાકાત કરી

સંતરામપુર નવા સર્કીટ હાઉસ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય ઐતિહાસિક વિજય પર સંતરામપુર તાલુકાના તમામ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના વિજય થયેલ ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે દાહોદ ના લોકપ્રિય સાંસદ સભ્યશ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અને સંતરામપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે શુભેચ્છા મુલાકાત કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *