આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ ચેરીટેબલ ટ્રસ્ટના સંમેલનમાં ઉપસ્થિત રહી સમૃદ્ધ, સુરક્ષિત અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે ભાજપાને મત આપી અપાવી શ્રી અમિતભાઈ શાહને પ્રચંડ અને ઐતિહાસિક વિજય અપાવવા આહ્વાન કરતાં રાજ્ય સરકારના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને ગાંધીનગર લોકસભાના સંયોજક અને ડો.હર્ષદભાઈ પટેલ
આગામી લોકસભા ચુંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભાના ભાજપાના ઉમેદવાર તેમ...