શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા L.N.M. લાયન્સ હોસ્પિટલ ભુજનાં સહકારથી સુવિધિનાથ જીનાલય-માધાપર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મ.સા તથા પ.પૂ. તપસ્વીરત્ન શ્રી પીયુષાબાઈ મહાસતીજીના સંયમ જીવનનાં ૫૦ વર્ષની ભવ્ય ઉજવણીનાં ભાગરૂપે નિ:શુલ્ક આંખનાં કેમનું આયોજન કરવામાં આવેલ હતું.
શ્રી સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા L.N.M. લાયન્સ હોસ્પિટલ ભુજનાં સહ...