નર્મદા જિલ્લામાં વિજ વિક્ષેપ અને માર્ગ દુરસ્તીના કામો સત્વરે હાથ ધરી શક્ય તેટલી ઝડપથી જરૂરી સેવાઓની ઉપલબ્ધી સાથે લોકોનું જનજીવન ઝડપથી રાબેતા મુજબ-પુર્વવત થાય તે જોવાની જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ “ટીમ નર્મદા” ને ખાસ સૂચના સાથે પુરુ પાડ્યું જરૂરી માર્ગદર્શન
જિલ્લામાં તાત્કાલિક યુદ્ધના ધોરણે અસરગ્રસ્તોની ઘરવખરી, મકાન નુકશાની સર્વે વ...