ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા દ્વારા હર ઘર તિરંગા,પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે જીલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની હેઠળ અગત્યની મિટિંગ નું કરાયું આયોજન.
ભારતીય જનતા પાર્ટી ના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી ...