પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ દ્વારા લઘુ, સુક્ષ્મ અને મધ્યમક્ષેત્રના ઉદ્યોગને વધુ વેગ મળવા ઉપરાંત આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સ્વપ્ને પણ ચરિતાર્થ કરી શકાશે-ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના ડાયરેક્ટરશ્રી ડૉ. નિતેશ ધવન
ખાદી અને ગ્રામીણ ઉદ્યોગના ડાયરેક્ટરશ્રી ડૉ. નિતેશ ધવનના અધ્યક્ષપદે રાજપીપ...