જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે અંદાજિત રૂ. અંદાજિત ૯.૯૦ કરોડના ખર્ચે 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ તથા આઇપીએચએલ લેબોરેટરીના નવા બાંધકામ માટે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
તાપી જિલ્લા માટે જનરલ હોસ્પિટલમા 100 બેડની ફિલ્ડ હોસ્પિટલ તથા આઇપીએચએલ લેબોરેટર...