નારગોલ ખાતે વારોલી નદીના કિનારે રૂા. ૩૫.૨૮ લાખના ખર્ચે બનાવવામાં આવનાર પ્રોટેકશન વોલ કમ જેટીના કામનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તેમ કરાયું
વલસાડઃ તા.૨૮: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દમણગંગા નહેર સંશો...