ગાંધીનગર લોકસભાના સાંસદ મંત્રીશ્રી અમિતભાઇ શાહના માધ્યમથી તેમના મતવિસ્તારમાં આવતા રાંધેજા ગામ ખાતે સસ્તા અનાજની દુકાન પર લાભાર્થીઓને કાપડની હેન્ડબેગનું વિતરણ કરવામાં આવ્યું
ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ...