ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકા-શહેર સંગઠન દ્વારા “પ્રાથમિક સભ્ય મહાકુંભ” કાર્યક્રમ યોજાયો.
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરએ સતત સક્રિય હોય છે,કોઇને પણ મદદ કરવા હંમેશા ...