



રિપોર્ટ : બીના પટેલ
ગુરુપર્ણિમાના ના પવિત્ર પર્વ ને લઈ ને આણંદ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે વાસદ સ્થિત સત્ કૈવલ મંદિર, સ્વામી સચિદનંદ મંદિર ખાતે ઉપસ્થિત મંદિર ના મહંતશ્રી ના આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ સારસા સ્થિત સત્ કૈવલ મંદિર મુખ્ય ગાદી ખાતે ગુરુ શ્રી અવિચલદાસ દાસજી મહારાજ ના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા. આ સાથે ગાયત્રી. મંદિરના મહંતશ્રી ના આશીર્વાદ મેળવી ધન્યતાની અનુભૂતિ કરી હતી.
