આણંદ જિલ્લા ના ખંભાત ખાતે ₹૩ લાખ ખર્ચે સી સી રોડ નું ખાત મુહુર્ત

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત તાલુકાના કંસારી મુકામે ગુરુકૃપા સોસાયટીમાં ₹ 3 લાખના ખર્ચે મંજુર થયેલ સી.સી રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે તા.ભાજપ મંત્રી સાગરભાઈ પટેલ, યુ.મો પ્રમુખ શક્તિસિંહ વણાર, મહામંત્રી કિશન પટેલ, સરપંચ સલીમભાઈ, કાનજીભાઈ રબારી, ડી.કે ગોસ્વામી, કાંતિભાઈ પરમાર સહિત વિસ્તારના અને સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *