“ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન” ના ચેરમેન પદે યુથ ફોર ગુજરાત ના પ્રમુખ શ્રી જીગ્નેશ પાટીલ ની વરણી

બારડોલી — સંજય પટેલ
“ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન” ના ચેરમેન પદે યુથ ફોર ગુજરાત ના પ્રમુખ શ્રી જીગ્નેશ પાટીલ ની વરણી કરાઈ તેમના નેતૃત્વ હેઠળ દેશ ના ફૂટબોલ ખેલાડી અને ફૂટબોલ ની રમત ને વધુ પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તે માટે તેઓ સતત પ્રય્નશીલ રહે છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *