

રીપોટર- રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા ખાતે ભારતીય જનતા પાર્ટીના લોક લાડીલા ઉમેદવાર અશ્વિનભાઈ કોટવાલ સાથે મોટી સંખ્યામા કાર્યકર્તાઓ બાઈક રેલી નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.આ જોતા ખેડબ્રહ્માવિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મા ઉત્સાહ જોવા તો હતો. આ બાઇક રેલી કોલેજ ગ્રાઉન્ડ થી લક્ષ્મીપુરા ચાર રસ્તા પેટ્રોલ પંપ સરદાર ચોક શ્રીરીયા દેવી ચોક થઈ માણેક ચોક બસ સ્ટેન્ડ થઈ ને ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આ બાઇક રેલી સંપન્ન કરવા માં આવી હતી.