મહેસાણા ખાતે નશા મુક્ત ઉપચાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

મહેસાણા ખાતે નશા મુક્ત ઉપચાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે સરકાર દ્વારા આખા ભારત દેશમાં નશામુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે સરકાર દ્વારા આખા ભારત દેશમાં નશામુક્ત ભારત અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તેવામાં આજરોજ નશા મુકત ભારત અભિયાન હેઠળ નશામુક્ત ઉપચાર કેન્દ્રનું ડોક્ટર વિરેન્દ્રકુમાર . માનનીય સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી ભારત સરકાર દ્વારા ડોક્ટર આંબેડકર ભવન થી નવી દિલ્હી ખાતે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે મહેસાણા ખાતે જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતેના માનસિક રોગ વિભાગમાં શ્રી કલેકટર એમ નાગરાજન પોલીસ અધિક્ષક અચલ ત્યાગી તેમજ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર અનિમેશ પટેલ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા ની ઉપસ્થિતિમાં નશા મુકત ઉપચાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નશા મુકત અભિયાનની અંદર નશા મુક્ત ઉપચાર કરવામાં આવશે જેની અંદર કેન્દ્ર દ્વારા નશા ના બંધારણીય ઓને દવાઓ તથા કાઉન્સેલિંગ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે

ચેતન પટેલ-મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *