

રીપોર્ટ, રાવ વિજેન્દ્ર યાદવ કમલમ ન્યૂઝ. ગોધરા
સર્વાંગી અને સમાવેશક વિકાસ તેમજ વૈશ્વિક સ્તરે માં ભારતીના પરમ વૈભવને અમર રાખવાના સંકલ્પ સાથે સ્થાપિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યલય શ્રી કમલમ ખાતે પાર્ટીના ઝંડાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આપણા સૌના આદર્શ નેતા, પ્રેરણાસ્ત્રોત અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના સંભાષણને વર્ચ્યુઅલી નિહાળી.આ પ્રસંગે ગોધરા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી, બીજેપી પ્રમુખ અશ્વીન ભાઈ તથા તમામ બીજેપી હોદેદારો હાજર રહ્યા હતા.બધા એ એક બીજા ને મોઢું મીઠું કરાવી ને ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી