

ભારતીય જનતા પાર્ટી ના જન્મ દિવસે સેક્ટર – 13 સિનિયર સિટીઝન પાર્ક ખાતે સામાજિક સમરસતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ કાર્યક્રમ ના શહેર અધ્યક્ષ ડૉ નિતીન ભાઈ અનજાન, ડૉ ગુલાબ ચંદ પટેલ, મિડિયા સંયોજક ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા, શ્રીમતી ધર્મનિષ્ઠા બેન ચૌહાણ અનુસૂચિત જાતિ મોરચા મહિલા મહા મંત્રી શ્રી, પૂર્વ કાઉન્સિલર ગોવિંદ ભાઈ પરમાર, વર્ષા બેન પટેલ, સુનિતા બેન પ્રજાપતિ, ભરત ભાઈ ભાટિયા અને કાનજી ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા ની વાત ડૉ નિતીન અનજાન દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ના જન્મ દિવસ નિમિત્તે ધ્વજ લહેરાવ્યો હતો અને ઉજવણી કરવામાં આવી હતી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા આત્મ હત્યા નિવારણ અંગે બોર્ડ લગાવી એક સુંદર સંદેશ વહેતો મૂક્યો હતો