શ્રીમદ રાજચંદ્ર મિશનના શૈક્ષણિક સાધનનું રાહત વિતરણ કેન્દ્રોની મીટીંગ ધરમપુર યોજાઈ.

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આષર્દ્રષ્ટા આત્મજ્ઞાની સદગુરૂશ્રી રાકેશજીના શ્રીમદ રાજચંદ્ર ડિવાઈન પ્રોડક્ટસ એન્ડ સર્વિસીઝ ધરમપુર દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષે પાંચ લાખ વિધાર્થીઓ- વાલીઓ માટે પચાસ લાખથી વધુની શૈક્ષણિક સાધનનું રાહત દરે વિતરણ તા.29 મી મે 23 ને સોમવાર થી સ્ટોક હશે તેટલા દિવસસવિરે 8 થી સાંજે 5 વાગ્યા સુધી દ.ગુ.આદિવાસી પટી 100થી વધુ કેન્દોમાં વિતરણ થશે.વાંસદાના શ્રી મગનભાઈ પટેલના માર્ગ દર્શન હેઠળ વિતરણ કેન્દ્ર – ધરમપુર કપરાડાના 13, વલસાડના 10, નવસારીના 2, પારડીના 3, વાપીના 2 ઉમરગામના 2, બીલીમોરાના 4, ચિખલીના 12, વાંસદાના 11, ડાંગના 2, સહિત 70 થી વધુ કેન્દ્રના સમયદાન આપનાર સેવાવ્રતધારી સંચાલક, કાર્યકરતાની એક મીંટીંગ શ્રીમદ રાજચંદ્ર વિધાપીઠ, કરંજવેરી, ધરમપુર ખાતે આજ રોજ યોજાઈ. જેમાં અત્યાર સુધી 2 કરોડ 76લાખ નો આગઉથી ઓર્ડર આવી ગયો છે. શ્રી મગનભાઈ પટેલે આવપ્રસંગે તમામ કેન્દનો પરિચય કરવી વિવિધ સંસ્થાની માહિતિ આપી. ધો.10,12 પાસ નપાસ વિધાર્થી ત્રણ માસમાં ટ્રેન કરી નોકરી કરતા કરી દે એવી રાજચંદ્રની સંસ્થાનો પણ પરિચય આપ્યો. સાથે ઉચ્ચ શિક્ષણ કોઈ પણ ક્ષેત્રમાં મદદની જરૂર હોય તો વિના વ્યાજની લોનની પણ વાત કરી. કોઈ શાળા છાત્રાલયને કુલર કે આરઓની જરૂર હોય તો સંજયભાઈ ડોલીયા.(9724355352) તથા ટયુશન વિના ધો.12 વિજ્ઞાન પ્રવાહ પાસ થનાર વિધાર્થી ને વાલી નો ઈન્ટરવ્યું માટે વિશાલ ભાદાણી (9426885387) સંપર્ક કરવો. તથા પૂ.રંગ અવધૂત અને પૂ.શ્રી મોટાના પુસ્તકો વિના મુલ્યે માટે (9427173391)નો સંપર્ક કરવો. આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી હિરેનભાઇ શાહે આ વર્ષના પ્રોજેકટના પ્રશ્ન તથા અન્ય બાબતે અંગે માર્ગદર્શન કરી આ વિતરણ કાર્યક્રમ ખુલ્લો મુકીયો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *