પ્રણામી વણકર સમાજનું ગૌરવ


મોડાસાના કોલીખડ ગામના વતની નૈયા રસિકભાઈ અમીન ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં બેલુંર વિદ્યાલય મહુવા જિલ્લો – ભાવનગરથી ૯૪.૫ % મેળવી પ્રણામી વણકર સમાજનું ગૌરવ વધાર્યું છે. તે બદલ “કમલમ દૈનિક” તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *