રાજપુરોહિત સમાજનું ગૌરવ

સરડોઈ કેન્દ્રમાં ધોરણ ૧૦ ના પરિણામમાં મેઢાસણ સ્કૂલનો છાત્ર રાજપુરોહિત સુનિલ સ્વરૂપસિહ લાલજીભાઈ ને ૮૭.૩૩% મેળવી પ્રથમ સ્થાને આવી ગૌરવ વધાર્યું છે. તેણે જી.કે.ભટ્ટ હાઈસ્કૂલ, મેઢાસણનું અને રાજપુરોહિત સમાજનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે શાળાનું પરિણામ ૬૯.૩૩ % આવ્યું છે અને જિલ્લાનું પરિણામ ૬૨.૪૫% છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *