


મકબુલ હુસેન..
આજે ઈડર નગર પાલિકા સેવા સદન નું લોકાપર્ણ નો કાર્ય ક્રમ યોજાયો. સેવા સદન આશરે 1 કરોડ 50 લાખ રૂપિયા ના ખર્ચે બનીને તૈયાર કરવામાં આવેલી બિલ્ડિંગ શહેરી જનો માટે ખુલ્લી મૂકવામાં આવી.આ પ્રસંગે ઈડર શહેરી જનો એ વહીવટી તંત્ર , તથા માનનીય ધારા સભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ નો આભાર માન્યો મનનીય વોહરા સાહેબ ના અથાત, પ્રયાસો થી આ બિલ્ડિંગ ની ગ્રાન્ટ પાસ થઈ. આ લોકાર્પણ ગંભીરપૂરા દેવદરબાર ના મહંત શ્રી તથા ભારતીય જનતા પાર્ટીના સાબર કાંઠા જિલ્લા સંગઠન પ્રમૂખ શ્રી કનુભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યું, આ પ્રસંગે ઈડર તાલુકા પંચાયત ના પુર્વ પ્રમૂખ અશ્વિન ભાઈ પટેલ એ બહુ સરસ વાત કહેતા….. ઈડર નગર પાલિકા ના કર્મચારી ઓ ને નવી આઘુનિક બિલ્ડિંગ મા બહુ સારા વાતાવરણ અને અને બહુ શાંત સ્વભાવ એ… લોકો ની સેવા કરવા ની વાત કહી. અને આ પ્રસંગે દેવ દરબાર મહંત શ્રી. જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, ઈડર ચીફ ઓફિસર શ્રી ગઢવી સાહેબ તથા ઈડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ ઈડર તાલુકા સંગઠન પ્રમુખ પ્રેમલ ભાઈ દેસાઈ અશ્વિન ભાઈ પટેલ જયસિંહ ભાઈ તવર. શહેર સંગઠન પ્રમૂખ કેશુભાઈ રબારી તથા ઇડર ભારતીય જનતા પાર્ટીના અન્ય અગ્રણી ઊપસ્થિત રહ્યા તથા ઈડર નગર પાલિકા સ્ટાફ તથા શહેરી જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
