
જામજોધપુરના યુવા પત્રકાર વિજયભાઈ બગડાનો જન્મદિવસ છે . તા.૧૭-૫-૧૯૮૮ના રોજ જન્મેલ વિજયભાઈ સફળ જીવનના ૩3 વર્ષ પૂર્ણ કરીને ૩૪માં વર્ષમાં પ્રવેશ કરેલ છે . વિજયભાઈ | પત્રકાર સંઘ સમિતિના સદસ્ય છે . મિલનસાર સ્વભાવના કારણે મોટું મિત્ર વર્તુળધરાવતા તેમના મોબાઈલ નંબર ૯૬૬૨૬૩૨૬૩૫ | પર શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે