સમચારો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલ મહા જનઆંદોલનનો હિસ્સો બનતા પાંચ કોવિડ વિજય રથે સેંકડો લોકોને લેવડાવ્યા કોવિડ જાગૃતિ શપથ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​એક જન આંદોલન શરૂ કર્યું અને દરેકને કોરોના સામેની લડતમાં એક…

અમદાવાદ મંડળ પર સ્પેશિયલ ટિકિટ ચેકિંગ અભિયાન

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની ટિકિટ તપાસવા માટે હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ અભિયાન ના ભાગરૂપે,…

કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે ત્યારે જ લડી શકાય છે, જ્યારે સમસ્ત દેશવાસીઓ એક સાથે આવે

કોરોનાથી બચવા માટે ફક્ત ત્રણ મંત્ર: માસ્ક પહેરો, બે ગજનું અંતર રાખો અને વારંવાર તમારા હાથ…

ગાંધીનગર જિલ્લાના શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફ પરિવાર દ્વારા તમામ તાલુકામાં રકતદાન કેમ્પ યોજીને ૨૧૧ બોટલ રકત એકઠું કરાયું

ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લાની વિવિધ પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના…

કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા અમલી બનેલ “ડિજિટલ ઇન્ડિયા” મુહિમ માં ગુજરાત અગ્રીમ હરોળમાં રહીને દ્રષ્ટાંત રૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. – શ્રી સી.આર. પાટીલ

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજરોજ પ્રારંભ કરાયેલ “ડિજિટલ સેવા સેતુ” કાર્યક્રમ બદલ  અભિનંદન  પાઠવતા…

ભાજપાએ હંમેશા સંગઠન થકી સેવા ને પ્રાધાન્ય આપ્યું છે, દરેક કુદરતી આફત અને મુશ્કેલ સમયમાં ભાજપના કાર્યકર્તાઓ નાગરીકોની વચ્ચે જઈને મદદરૂપ બન્યા છે. -શ્રી સી.આર.પાટીલ

વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટાચૂંટણી અન્વયે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ…

નવસારી-વિજલપોર નગરપાલિકા સંચાલિત રૂ.૨૪૬.૫૧ લાખના ખર્ચે તૈયાર થયેલા મહાત્મા ગાંધી જીમ્નેશીયમનું લોકાર્પણ કરતાં નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ

નવસારી-કાલિયાવાડી ખાતે રૂ.૧૭.૭૧ લાખના ખર્ચે પંચાયત ઘર તલાટી મંત્રી આવાસ લોકાર્પણ કરાયું નવસારી-વિજલપોર નગરપાલિકા હસ્તકના સ્ટેશન…

કરોડો લોકોના પ્રશ્નોના ઘર આંગણે નિવારણ પછી હવે ડિઝીટલ સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ગ્રામ પંચાયત કક્ષાએ સેવાઓ સરળતાએ ઘરઆંગણે મળશે

અરવલ્લીના મોડાસા તાલુકાના સરડોઇ ખાતે  ડિઝીટલ સેવા સેતુનો શુભારંભ. સેતુ કાર્યક્રમ અંતર્ગત મળતી સેવાઓ તબક્કાવાર ગ્રામ…

કોમર્સ કોલેજ, મોડાસામાં કોરોના રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું

ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસા સંલગ્ન એન.એસ.એસ. યુનિટ તથા…

હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીઓને મફત ભોજન આપવાનો આજથી પ્રારંભ

અન્નપૂર્ણા ટ્રસ્ટ મોડાસા,સ્વયંભુ ખોડલધામ ટ્રસ્ટ, મહિયાપુર માલપુર અને જાયટન્સ મોડાસાના સંયુક્ત ઉપક્રમે માલપુર ગામમાં એકાંકી જીવન…

SCAM SCAM