સમચારો

રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાનો અરવલ્લી જિલ્લામાં પ્રારંભ કરાવતા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર

ફળ, શાકભાજીના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો- ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને ખેડૂતોને…

ધરમપુર ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણણના અંતર્ગત બાગાયત યોજનાઓનો શુભારંભ કાર્યક્રમ યોજાયો

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા…

સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કોરોનાના દર્દીઓ જ્ઞાનવર્ધક પુસ્તકો, અખબારો, સામયિકો વાંચી કરે છે સમય પસાર

કોરોના પોઝિટિવ દર્દીઓના મનમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રાજકોટ માહિતી કચેરીની અનોખી પહેલ  હાલ સમગ્ર દેશ…

જિલ્લાના વિંછીયા ખાતે પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા ના હસ્તે ખેડૂતોને ખેત ઓજારો, છત્રી અને ખેતરની વાડની સહાયના મંજૂરી પત્રો એનાયત

રાજય સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અને રાહત પેકેજ આપ્યા છે-મંત્રી શ્રી કુંવરજીભાઇ  ઓનલાઇન કાર્યક્રમમાં…

રાજકોટ સમસર કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદ અને પ્રેમની વર્ષા કરીને વિદાય લેતા દર્દી નારાયણ

માનવીને પ્રેમ અને આત્મીયતાનો સથવારો મળી જાય તો વિકટ પરિસ્થિતિમાંથી પણ સહી- સલામત રીતે બહાર આવી…

મેંદરડા ખાતે મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ખેડૂતોને મંજૂરી હુકમનું કરાયું વિતરણ

મેંદરડા ખાતે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અને સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાના…

ખેડૂત મિત્રો તેમની ખેત પેદાશ દેશમાં ગમે તે સ્થજળે વેચી શકશે -સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ પાક સંગ્રહ થી પાક સંરક્ષણ સુધીની યોજના દ્વારા જિલ્લાથના ખેડૂતો આર્થિક રીતે પગભર થશે – જિલ્લાપ કલેકટરશ્રી આઇ.કે.પટેલ

સાત પગલા ખેડૂત કલ્‍યાણ યોજના અંતર્ગત બાકી રહેલ ત્રણ યોજનાનું લોકર્પણ કરાયુંગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કપડવંજ…

રાજય સરકાર શ્રીમંત ખેડૂતથી લઇને ખેત મજૂર તેમજ નાના વેપારીઓને પણ સતત મદદરૂપ થવા કટીબધ્ધ – જિલ્લાબ પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ સાત પગલા ખેડૂત કલ્યાકણ યોજના અંતર્ગત બાકી રહેલ ત્રણ યોજનાનું લોકર્પણ કરાયું

ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના પ્રથમ અને…

ખેડુતો માટે કૃષિના નવા સ્ત્રોતોનો વિકાસ થાય તે માટે સરકાર કટીબધ્ધ – કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ

સાયલા ખાતે ‘‘સાત પગલા ખેડૂત કલ્યાણ’’ અંતર્ગત કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો             સાત પગલા ખેડુત…

નલીયામાં કેબીનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાપરમાં રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખેડુતોને યોજનાઓના અધિકારપત્રો એનાયત કરાયા

સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી પૂરી…

SCAM SCAM