સમચારો

વડોદરા રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષક સંઘોના સહયોગ થી ટીમ એજ્યુકેશન યોજશે રક્તદાન શિબિરો….

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મહામારીમાં રક્તદાન કરનારાઓની સેવાભાવના ને પાદરાની શિબિરમાં…

સરકાર કિસાન વિરોધી નથી કિસાન મિત્ર છે ખેડૂતો ખોટી વાતો થી ભરમાય નહિ: નર્મદા વિકાસ મંત્રી…

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે શાકભાજી પકવીને વેચનારા ખેડૂતોને વિનામૂલ્યે છત્રીવિતરણ અને ખેડૂતો અને…

ગુજરાતનું પ્રવાસન-ટૂરિઝમ સેક્ટર સોળે કળાએ ખિલવી સર્વિસ સેક્ટરમાં વધુને વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવું છે – મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ટૂરિઝમના ગુજરાત ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ એક્સલન્સ એવોર્ડ-2020 વેબિનાર દ્વારા જાહેર કર્યા-એવોર્ડ અર્પણમાં સહભાગી થયા…

સરકારીહાઈસ્કૂલ- ચોગઠનાકર્મચારીઓદ્વારાકરાવાયોસામુહિકકોરોનારેપીડટેસ્ટ

કોરોના જન જાગૃતિ ના ભાગરૂપે આ મહામારીના સમયમાં શાળાઓના કર્મચારીઓમાં કોવિડ-૧૯ નાલક્ષણો અથવા સંક્રમણ હોવાનો રિપોર્ટ…

કૃષિ મહોત્સવબન્યો પ્રેરણાનું ઝરણું મોરબીમાં ‘‘ડ્રેગન ફ્રુટ’’ની ખેતીનો પાયો નાખ્યો

મોરબીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત ૨૬માં જુલાઈએ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા…

રાજકોટ નાયમ પોલીસ કમિશનર શ્રી મનોહરસિંહ જાડેજા SPG દ્વારા તેમની સરાહનીય કામગીરી બદલ સન્માનિત કરાયા હતા

કરદાતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ એ માનવસંપર્ક રહિત આવકવેરા આકારણી પ્રથાનો છે મૂળ તંતુ : શ્રી અમિત જૈન, પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ, ગુજરાત

પ્રામાણિક કરદાતાનું સન્માન અને કાર્યક્ષમ કર પ્રણાલીને નવી આવકવેરા પ્રણાલીનું હાર્દ ગણાવતા ડૉ. ધીરજ કાકડિયા, અપર…

મહાત્મા ગાંધીઃ અ ગ્રેટ કમ્યુનિકેટર એ વિષય પર વેબિનાર યોજાયો

આત્મિક સંચારની શાશ્વત કળા આત્મસાત કરી હતી મહાત્મા ગાંધીએ – ડો. ધીરજ કાકડિયા ગાંધીજીના પત્રોમાં પાવરફુલ…

સુરત જીલ્લા ના માંડવી ખાતે “‘સ્માર્ટ હેન્ડ ટૂલ સહાય યોજના” કાંટાળી તાર ની વાડ સહાય યોજના’ તથા ‘વિનામૂલ્યે છત્રી સહાય યોજના’ ના લોકાર્પણ કાર્યક્રમમાં યોજાયો

કમલમ દૈનિક, સંજય પટેલ રાજ્યના ધરતીપુત્રોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે હાથ ધરેલ ‘સાત પગલાં ખેડુત કલ્યાણના’…

રાજકોટ મહાનગર પાલિકા તંત્ર દ્વારા ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરવા બદલ ૨૯ આસામીઓ સામે દંડની કામગીરી: સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પરા બજારમાંથી ૧૨ રેંકડી જપ્ત

તા.૨૬-૦૯-૨૦૨૦ના રોજ સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે,…

SCAM SCAM