છીંડિયામાં શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા તેમજ ટાઈક્વોન્ડો એસોસિયેશન, તાપીના અધ્યક્ષ એવા શ્રી વિજયભાઈ મૈસુરિયાના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ અંતર્ગત કુલ 45 વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સ્વરક્ષણની (Self Defence) તાલીમ આપવામાં આવી
તા. 16/10/2022 ના રોજ તાપી જિલ્લા, વ્યારા તાલુકામા આવેલી આશ્રમશાળા, છ...