લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા ની ઉપસ્થિતી માં ભરૂચ જિલ્લાની જિલ્લાકક્ષાની દિશા (ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો.ઓડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટિ)ની સમીક્ષા બેઠક જિલ્લા આયોજન મંડળની, કચેરી ખાતે યોજવામાં આવી.
શૈશવ રાવ રાજપીપળા લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા ની ઉપસ્થિતી માં ...